Shree NarNarayaN Dev- SNND App

by SNND App Management Team

free


not available



|| Shree NarNarayaN Dev ||Features Within The Shree NarNarayaN Dev (SNND) App
~ Blog :- સુબોધવાર્તાઓ જ્ઞાન સભર લેખન તેમજ સંસ્કાર યુક્ત વિચારો.
~ Scriptures :- સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ હિન્દુધર્મના સુપ્રસિધ ધાર્મિક શાસ્ત્રો.
~ Live Katha :- હિન્દુધર્મ તથા સ્વામિનારાયણ સંપ્રદાયની કથાનું લાઇવ પ્રસારણ.
~ Mala :- મંત્રજાપ માટે માળા
~ Yatra :- ભારતદેશના વિવિધ ધાર્મિક સ્થળો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરની માહિતી સાથે સ્થળોનો પરિચય.
~ Satsang News :- સત્સંગમાં ચાલતી ધાર્મિક અને સામાજીક પ્રવૃતિના સમાચારો.
~ Latest Photos, Audios & Videos :- ઉત્સવ તથા ભગવાનની મૂર્તિના ફોટાઓ વિડીયો અને કથા કિર્તનનો ઓડીયો જોવા અને સાંભળવાની સુવિધા.
~ Calendar (Nirnay) :- ભારતીય વાર્ષિક નિર્ણય-રોજનું વચનામૃત તેમજ ચોગડીયા અને તિથિની સંપૂર્ણ જાણકારી ભગવાન શ્રી સ્વામિનારાયણનું દૈનિક સત્સંગ વિચરણ જે જે દિવસોમાં જ્યાં જ્યાં સત્સંગ વિચરણ કર્યું હોય તેની માહિતી.
~ Games :- ધાર્મિક સત્સંગ પ્રશ્ર્નોત્તરી ધાર્મિક જ્ઞાન સાથે આનંદ આપતી ગેમ.
~ Question & Answer :- બાળકો તથા યુવાનોના મનમાં ઉદ્રભવતા ધાર્મિક પ્રશ્ર્નો તેના ઉત્તર માટે આ એપમાં પ્રશ્ર્નોત્તરની પણ સુવિધા ઉપલબ્ધ છે
~ Satsang Thought :- વ્યવહારીક અને આધ્યત્મિક જીવનને ઉન્નતિ આપતા સુંદર સુવિચારો.
જેવા અનેક સુંદર સુવિધાથી ભરપુર Android Application શ્રી નરનારાયણ દેવ એપ(SNND App)તૈયાર કરીને આપની સમક્ષ મુક્તાં અમો ઘણો આનંદ અનુભવીએ છીએ છે.